પ્રેમ... આ શબ્દ દરેક ના જીવન માં ખૂબ અગત્યતા ધરાવે છે... ખાસ કરી ને પોતાનો પ્રથમ પ્રેમ કોઈ કેમ કરીને ભૂલી શકે...? પરંતુ શું પ્રેમ એક વાર જ થાય...? પ્રેમ અને આકર્ષણ વચ્ચે નો તફાવત શું...? અને સાચો પ્રેમ કોને માનવો...? આ વાર્તા છે… શિવ ની પ્રેમ કહાન...
પ્રેમ... આ શબ્દ દરેક ના જીવન માં ખૂબ અગત્યતા ધરાવે છે... ખાસ કરી ને પોતાનો પ્રથમ પ્રેમ કોઈ કેમ કરીને ભૂલી શકે...? પરંતુ શું પ્રેમ એક વાર જ થાય...? પ્રેમ અને આકર્ષણ વચ્ચે નો તફાવત શું...? અને સાચો પ્રેમ કોને માનવો...? આ વાર્તા છે… શિવ ની પ્રેમ કહાની ની... શિવ... MBBS માં ભણતો એક સ્ટુડન્ટ... આ વાર્તા છે શિવ ના જીવન માં થતાં ખાટા મીઠા પ્રેમ અનુભવો વિષે... અને પ્રેમ માં થતાં ચઢાવ અને ઉતાર વિષે ... આ વાર્તા ના અનેક પ્રસંગો પ્રેમ નો એક સબક શીખવાડી જાય છે.. “પ્રેમ...” એ કોઈ ક્ષણભર નો આનંદ નથી... પ્રેમ તો ખુદ પરમાનંદ છે... અને સાચો પ્રેમ પામવા માટે એક જોગી ને જેમ વર્ષો ના વર્ષો તપસ્યા પણ ક્યારેક કરવી પડે છે... આ વાર્તા માં બધાજ પાત્ર કાલ્પનિક છે... અને એને વાસ્તવિક્તા સાથે કોઈ સંબંધ નથી... પરંતુ મને ખાતરી છે કે... આ વાર્તા માં લખેલી ઘટના અને પ્રસંગો વાંચકો ના જીવના માં બનેલી ઘટના સાથે ચોક્કસ પણે સંકળાશે...