0
ઘર ની અટારીએ ઊભા રહી ના સાંજ પડી જાય છે, તને નિહાળવા આંખો તરસી જાય છે, તું આવ ને તારી રાહ જોવાય છે. ભોજન ની થાડીએ બેસતા તારી યાદ આવી જાય છે, પવન ના ઝોકા તારા વેણ બની મરા કાને પડી જાય છે, તું આવને તારી રાહ જોવાય છે. પોતાના પડછાયા મા તારો ચેહરો દેખાય
© 2015-2024 All Rights reserved by BlueRoseOne.com